નેત્રા ગામે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી

ગામ : નેત્રા, તા. નખત્રાણા આજ રોજ ૭૩માં પ્રજાસતાક દિવસ નિમિતે નેત્રા પ્રાથમિક કુમાર શાળા મદયે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં ઠક્કર રિધ્ધિ બેન વિજયભાઈ  તેમજ SMC અધ્યક્ષ મામદ ભાઈકુંભાર દ્વારા ધ્વજ ફરકાવામાં આવ્યું,  કાયમી પ્રસાદી ના દાતા હાજી ફકીરમામદ ભાઈ કુંભાર,નેત્રા મુસ્લિમ યુવા સમિતિના પ્રમખશ્રી હારૂનભાઈ કુંભાર, નેત્રા કુંભાર યુવા સંગઠન ના પ્રમુખ અબ્દુલભાઈ,યુવા કાર્યકર અબ્બાસ ભાઈ કુંભાર,માયાબેન પટેલ,માયાબેન ચારણ, કાન્તિભાઈ ચારણ, વિજય ભાઈ ઠક્કર,શાળા ના આચાર્યે આર. કે. પરમાર સાહેબ,શંકર સાહેબ,કોમલ બેન ,હર્ષા બેન તેમજ શાળા ના સ્ટાફ તેમજ SMC ના સભ્યો હજાર રહા હતા. (રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ)

Leave a Reply

Your email address will not be published.

error: