શિયાળા ની કડકડતી ઠંડી માં અને હાલ માવઠા‌ની આગાહી વ્ચ્ચે જન સેવા દ્વારા રજ્ઞીત ભાઈ શાહ ના જન્મ દિન પ્રસગે ૨૦૦ જેટલા ગરમ ધાબળા નું વિતરણ વિવિધ સેવાકીય પ્રવુતિ સાથે જન્મદિન ની ઉજવણી કરાઇ

શહેર ના જરૂરીયાત મંદ પરિવારો ને જીવન વપરાશ ની રાશન કીટ વિતરણ કરવાંમાં આવતું હોય છે પરંતુ હાલ માં કડકડતી ઠંડી છે ખુલ્લા ઝુપડા માં રહેતા જરૂરીયાત મંદ લોકો ને ૨૦૦ જેટલા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું મુન્દ્રા ની જન સેવા માં સતત સહયોગી બનતા અને દિન દુખીયા લોકો ની સતત ચિતા રાખતા એવા મુન્દ્રા અદાણી ગુપ ના એક્ઝિક્યુટિવ ના ડાયરેક્ટ માં શ્રી રક્ષિત ભાઈ શાહ  ના જન્મદિન પ્રસગે વિવિદ્ય સેવાકિય પ્રવુતિ દરવામા આવી હતી સંસ્થા ના રાજ સધવી અસલમ માંજોઠી ક્પીલ્ ચોપડા દેવજી જોગી અને ભીમજી જોગી સહયોગ આપ્યો હતો. રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: