મુન્દ્રા ૪૫ વર્ષીય ઢગા‌ શિક્ષક દ્વારા વિધાર્થી ની પર દૂષકર્મ ની ધટના

મુન્દ્રા તાલુકા ના નાના કપાયા પાસે આવેલ સ્કૂલ માં ફરજ બજાવતા ૪૫ વર્ષીય ઢગા શિક્ષકે વિધાર્થી ની પર  દુષકર્મ કર્યા ની ઘટના સનસ્નાટી મચાવી દીધી છે પોલિસ પ્રવકતા ન જણાવયા પ્રમાણે  મુળ અબડાસા ૪૫ વષીષૅ જય  ઠકકર પોતે નાના કપાયા માં શિક્ષક  તરીકે ફરજ બજાવી રહ્યા હતા  અને અહી પરિવાર સાથે રહેતા હતાં આ ઘટના માં મુન્દ્રા પોલીસ દ્વારા આરોપી સામે પોકસો સહીત કલમો હેઠળ ગુનો નોંધવી ને તજ વીજ હાથ  ધરાઇ છે કચ્છભર માં ધેરો પ્રત્યાધાત પાડ્યો છે અને શિક્ષક સામે ફીટકાર વષી‌ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published.

error: