મુન્દ્રા માં માસ્ક અને સેનિટાઇઝર નું વિતરણ કરાયું

કોરોના વધતાં સંક્મણ‌ અને  હાલ માં ઓમિકોન ના લક્ષણો વ્ચ્ચે સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઉપયોગી મનાતા બે હજાર માસ્ક અને સેન્ટાઇઝર નો જ્થ્થો મારવાડી યુવા મંચ ( મુન્દ્રા પોર્ટ શાખા ) દ્વારા મુન્દ્રા કોસ્ટલ પોલીસ ને સુપરત કરાયેલા પુરાવાઠા નો પો.સ.ઇ ગિરીશભાઈ વાણીયા ઍ સવિકાર કરતા ઉમર્યુ હતું.

કે ઝુબેજ  દરમયાન  વિવિધ  વિસ્તાર ના લોકો માં  માસ્ક સેન્ટાઇઝર નું વિતરણ કરવામાં આવશે આ તકે મારવાડી યુવા મંચ  ના સુદેશ ભોલા ,રાજ કુમાર શર્મા , ભુપેન્દ્રસિંહ , પંકજભાઈ જૈન , જલરમલ ચોદરી , ધર્મેન્દ્ર જી અને  રાકેશ ફગરિયા , ઉપસ્થિત રહ્યા હતા – રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: