આમ આદમી પાર્ટી દ્વારા કોરોના જાગુતિ કાર્યક્રમ યોજ્યો

આજ રોજ રવિવાર ના દિવસે ખરીદી માટે ભીડ જોવા મળે છે રજા ના દિવસ ને ધ્યાન માં લઈ ને હાલ માં ઓમિકોન  કોરોની ત્રીજી લહેર ચાલી રહી છે તેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવા માટે અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જે ગાઈડલાઈન પર પાલન  કરવમાં આવે તે જ્ણ જણ ને સમજણ સાથે માસ્ક પહેરાવી ને વિતરણ કરવામાં આવ્યું માસ્ક પહેરી ને રહેશો એવી મુન્દ્રા આમ આદમી પાર્ટીના કાયકરો દ્વારા અપીલ કરવામાં આવી આ કાર્યક્રમ  સંજયભાઇ બાપડ મુન્દ્રા શહેર પ્રમુખ અબ્દુલ મજીદ સમા પ્રશાત રાજગોર હરેશભાઈ ગોસ્વામી મનોજભાઈ કેશવાળી ન્યાલા ભાઈ  અસગર મીર ખાન પઠાણ  મહેન્દ્રસિંહ જાડેજા અમિત કુમાર મહેશભાઈ પાતારિયા તમામ કાયકરો હાજર રહ્યા હતા – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: