મુદરા મધ્યે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ હિન્દ ફોજ ના સ્થાપક ભારતીય સ્વતંત્રતા સંગ્રામ નાં મહાનાયક નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝજી ની જન્મજયંતિ નિમિત્તે સત સત નમન પુષ્પાંજલિ અર્પણ

આજ રોજ મુદરા આમ આદમી નાં કાર્યાલય મધ્યે  નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝ જી ની જન્મજયંતિ નાં અવસર પર શત શત નમન કરી મહાપુરુષ તેઓ ના આદર્શ અને સાચી લડાઈ માટે સજ્જ થઇ રહેવુ તેઓ કહેતા કે. તુમ મુજે ખુન દો મે તુમે આઝાદી દુગા  આવા ભારતીય વિરસપુત ને મુદરા તાલુકા આમ આદમી પાર્ટી નાં પ્રવક્તા શ્રી વિજેન્દ્ર સિંહ નારાણ સિંહ જાડેજા દ્વારા જણાવાયું                     

સાથે મુદરા તાલુકા અને શહેર નાં હોદેદારો કારયકરો જોડાયા જેમા મુદરા તાલુકા પ્રમુખ ગજેંદ્રસિંહ મંગુભા જાડેજા મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુંદરા શહેર ઉપમહામંત્રી સાબાન એસ ખોજા. મુદરા શહેર સંગઠન મંત્રી હરેશ ગર ગોસ્વામી. મુદરા શહેર બકસીપંચ મોરચા પ્રમુખ ન્યાલા ગણેશા મુદરા શહેર વોર્ડ ૧ મોહનભાઇ મહેશ્વરી મહેન્દ્રસિહ જાડેજા વોર્ડ ર જુણેજા ફકીરમામદ રમજુ વોર્ડ ૩ અશગર અલી ભાઈ વોર્ડ ૪  ભાવેશ ભીંડે વોર્ડ ૫ અમીત કુમાર વોર્ડ ૬ મનોજભાઈ કેશવાણી વોર્ડ ૭ વગેરે નાં પ્રમુખો સલીમભીમાણી ખજાનજી  હરેશ માલમ મહેશભાઈ પાતારીયા ગામપ્રમુખ ભોરારા  આમ આદમી પાર્ટી નાં વિચારધારા કાર્ય જોઈ ને સાથે સભ્યો જોડાયા હતા સાથે રહા હતા   

Leave a Reply

Your email address will not be published.

error: