મુન્દ્રા ખાતે ગાંધીજી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ પર, આપ SVS કચ્છ જીલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ બાપટ,આમઆદમી મુંદરા તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખશ્રી અબ્દુલ મજીદ સમાં,શહેર સંગઠન મંત્રી હરેસગર ગોસ્વામી,સાબાન ખોજા,પ્રસાંત ગોરવિજેન્દ્ર સિંહ આપ મુદરા પ્રવક્તા હર્ષ જોબનપૂત્રા સલીમ ભીમાણી મનોજભાઈ કેશવાણીવાણી સંજયભાઈ આહીર. મોહન મહેશ્વરી એ મુંદરા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ચરણોમાં વંદન કર્યા હતા મહાત્મા ગાંધીજી ની પાર્ટીમાં તેમજ આસપાસ ના વિસ્તારની સફાઈ કરી હતી ગાંધીબાપુ ના ચશ્માં ગાયબ હતા રજુઆત બાદ ચશ્માં મેળવી પહેરાવ્યા હતા,

પ્રતિમા ની સફાઇ પણ ન હતી ખરેખર વર્ષ માં એકજ વખત સુ દેશ ને આઝાદી અપાવનાર ક્રાંતિવિરો ની પ્રતિમા ની સફાઈ કરવી જોઈએ ? સ્વચ્છતાં અભિયાન માં ગાંધીજી ના ચશ્માં બતાવાય છે દેખાડો કરી માત્ર ફોટા પડાવનાર સતા પક્ષ એ નક્કર કામગીરી કરવી જરૂરી છે તેવું સંજય બાપટે જણાવ્યું હતું રીપોર્ટ – સંજય બાપટ
