મુદરા આમ આદમી પાર્ટી નાં કાર્યાલય ૭૩ માં પ્રજાસત્તાક દીન નાં નીમીતે ધ્વજવંદન વંદન.

મુદરા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો દ્વારા અને હોદેદારો બધાં સાથે  મળીને ધ્વજ વંદન કરી  ને સલામી આપી સાથે મુદરા તાલુકા પ્રવક્તા વિજેન્દ્ર સિંહ નારાણ ભાઈ જાડેજા  દ્વારા  ગણતંત્ર દિવસ કેમ ઉજવણી કરવામાં આવે છે પંદરમી આગસ્ટ ની ઉજવણી કેમ કરવામાં આવે છે  તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે. કહેલું  સાથે ૨૬/૦૧/૨૦૦૧ વિનાશકારી  ભૂકંપ ને યાદ કરી ને જેઓ મૃત્યું પામ્યા હતાં તેઓ તમામને દિવ્ય આત્મા ને શાન્તિ સાથે ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ  જેમા હોદેદારો મુદરા તાલુકા પ્રમુખ ગજેંદ્રસિંહ મંગુભા મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુંદરા શહેર મહામંત્રી ઉપમહામંત્રી સાબાન એસ ખોજા શહેર સંગઠન મંત્રી હરેશ ગર ગોસ્વામી વોર્ડ ૭ નાં પ્રમુખ મનોજભાઈ કેશવાણી. વોર્ડ ૬ નાં હરેશ ભાઈ માલમ વોર્ડ ૫ ના પ્રમુખ ભાવેશ ભીંડે. અમીત કુમાર ખજાનજી સલીમભીમાણી અને કાર્યકરો જોડાયા હતા.   મુદરા આમ આદમી મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ – રિપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: