મુન્દ્રા વોર્ડ નંબર ૭ માં નગર પાલિકા દ્વારા વેરા વસુલાત નો કેમ્પ યોજાયો

મુન્દ્રા બરોઇ નગરપાલિકા દ્વારા શહેરીજનોને વેરા ભરવા માટે સરળતા રહે તે હેતુથી ગઈ કાલે વોર્ડ નંબર ૭ માં હિગલાજ નગર ખાતે વેરા વસુલાત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું મુન્દ્રા બરોઇ નગરપાલિકા ના પ્રમુખ કિશોરભાઈ પરમાર ઉપપ્રમુખ, ચંદ્રિકાબેન પાટીદાર ,કરોબારી ચેરમેન ડાયા લાલ આહીર ,પોપટી ટેક્ષના ચેરમેન દિલીપભાઈ ગોર ,મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ‌ ભાઈ જૉષી તેમજ વોર્ડ નંબર ૭ સદસ્ય અને નગર પાલિકા  ના ચિફ્ ઓફિસર મહેન્દ્રભાઈ ના માર્ગ દર્શન હેઠળ નગર પાલિકા ના કર્મચારીઓ ઍ સુંદર વ્યવસ્થા ગોઠવી સ્થળ ઉપર જ્ વેરા વસુલાત સહિત કામગીરી બજાવી હતી. મિલકત ધારકો ઍ પોતાની મિલ્કત તેમજ નગર પાલિકા ના વેરા ભરી ને જાગુત નાગરીક તરીકે ફરજ બજાવી હતી – રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: