કડકડતી ઠંડી માં વધતાં ચોરી નું પ્રમાણ ખૂબ વધી રહ્યો છે

ગત રાત્રી ના સમય દરમિયાન ડાક બંગલા પાસે મારાજ ફુટ સેન્ટર ની બાજુ માં પ્રાકીગ કરેલ ગાડી ૧૪ -૧ ના રોજ ગાડી ના માલિક કરસન ભાઈ ગઢવી ઍ ગાડી નંબર  જી.જે – ૧૨ – બી.વી ૧૨૬૯ નંબર  ની  ૧૨-૧ ના સાંજ ના સમયે પ્રાકિગ કરી જતા રહ્યા અને ગત ૧૪-૧ના સવાર ના રોજ ગાડી પ્રાકિગ કરેલ ની જગ્યા સ્થળે ગાડી ન હોતા  મુન્દ્રા  પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોધાવી હતી.આ બનવો ‌ડાક બંગલા પાસે દુકાનો  ચોરી જેવા અવર નવર બનતા હોય છે. – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: