ગરીબ વસાહત બાળકો ને વિતરણ કરી ને ઉત્તરાયણ ની ઉજવણી કરાઈ હતી સંસ્થા ના રાજ સંઘવી અને કાર્યકરો

આજ રોજ ઉત્તરાયણ પ્રસગે મુન્દ્રા ની જન સેવા સંસ્થા ના માદયમ થી શહેર ના ચોથાણી ગ્રુપ ના જીગર દયારામ ભાઈ ચોથાણી‌ ના સહયોગ થી ૪૦૦ પંતગ અને ૧૦૦ ફીરકી નું શહેર ના ગરીબ વસાહત બાળકો ને વિતરણ કરી ને ઉત્તરાયણ ની ઉજવણી કરાઈ હતી સંસ્થા ના રાજ સંઘવી અને કાર્યકરો જોડાયા હતા- રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: