આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી અને યુવા દિવસ ઉજ્વાયો

આજ રોજ  સવાર ના સમયે મુન્દ્રા તાલુકા અને શહેર આમ આદમી પાર્ટી ના કાયકરો અને હોદેદારો મળીને સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી ની ઉજવણી કરી ને પુષ્પાજલી અર્પણ કરી સત સત નમન કરી મહાપુરુષ અને તેઓના આદશ ને અનુસાર જીવન માં આગળ વધવા માટે યુવા દિવસ ના આદેશ યુવા વર્ગ આગળ વધી ભારત દેશ નું સન્માન જોશ સાથે યુવા દિવસ ઉજવાયો હતો 

આ કાયકમ માં સંજયભાઈ બાપડ મુન્દ્રા શહેર પ્રમુખ અબુલ મજીદ સમા હરેશભાઈ ગોસ્વામી મનોજભાઈ કેશવાળી ન્યાલા ભાઈ અમિત કુમાર સલીમ ભીમાણી સાબાન ખોજા અસગર મીર ખાન પઠાણ હરેશભાઇ માલમ્ વગેરે હાજર રહ્યા હતા – રિપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: