મુન્દ્રા બરોઈ નગર પાલિકા દ્વારા અને મુન્દ્રા માંડવી ના ધારા સભ્ય વીરેન્દ્ર સિહ જાડેજા દ્રારા વિકાસ ના કામો ખાદ મુહર્ત કરવામાં આવ્યું

આજ રોજ  મુન્દ્રા બરોઈ નગર પાલિકા દ્વારા અને મુન્દ્રા માંડવી ના ધારા સભ્ય વીરેન્દ્ર સિહ જાડેજા માર્ગ નું નામ કરણ અને  ૬૮ લાખ ના વિવિધ વિકાસ ના કામો ખાદ મુહર્ત કરવામાં આવ્યું તેમજ જિંદાલ સો લિમિટેડસમાધોધા  દ્વારા એમબ્યુલન્સ અને  અદાણી  ફાઉન્ડેશન  દ્રારા  સ્કાય લિફ્ટર  નગર પાલિકા ને લોકો સેવાર્થે અર્પણ કરવામાં આવી હતી

આ પ્રસંગે જિલ્લા પંચાયત ના કરોબારી ચેરમેન  મહેન્દ્ર ભાઈ ગઢવી , જિલ્લા  મહા મંત્રી વાલજી ભાઈ  ટાપરિયા મંડપ પ્રમુખ મંડળ કુલદીપસિંહ જાડેજા, તાલુકા પક્ષ પ્રમુખ  વિશ્રામભાઇ ગઢવી , છાયાબેન ગઢવી , તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ રતનભાઈ ગઢવી ,અને મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઇ પરમાર ,  શહેર પ્રમુખ પ્રણવ જોષી , મહામંત્રી પ્રકાશ ભાઈ ઠકકર , ઉપ પ્રમુખ ચંદ્રીકાબેન પાટીદાર , કારોબારી ચરમેન ડાયા લાલ આહીર ,તથા શહેર ભાજપ સંગઠન નાં તમામ હોદેદારો કરો બારી સદસ્યો શહેર સંગઠન  ના તમામ  મોરચા ના હોદેદારો સર્કિય કયકરો મિત્રો અને નગર પાલિકા ના ચૂંટાયેલા સદસ્યો અને વિવિધ મંડળ નાં ઇંચ ઇન્ચાર્જ હાજર રહ્યા હતા.રિપોર્ટ – ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: