મુન્દ્રા તાલુકાના પત્રી ગામે મહેશ્વરી સમાજ માધ સ્નાન વ્રતધારીઓનું સનમાન કરાયું.

મુન્દ્રા તાલુકાના પત્રી ગામે પૃથ્વી સિંહ દિલીપ સિંહ જાડેજા ની વાડી એ માઘ સ્નાન સમાજ ન ભાઈ અને ગુરૂ પદ મતાગ દેવોનું સનમાન કરવામાં આવ્યું હતુ રાજપૂત સમાજ ના આગાહી તેમજ ધર્મ ક્ષેણી જાગરણ ક્ષેણી ભાઈઓ દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતુ અને માંતગ ગુરૂ દ્રારા અને ગીનાન ધ્યાન વાણી પીરસવામાં આવી હતી. રિપોર્ટ ઇમરાન અવાડિયા