મહારાષ્ટ્ર મિત્ર મંડળ મુન્દ્રા દ્વારા શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યો.

શિવાજી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા યોજાયેલી આ શોભાયાત્રા મુન્દ્રા બારોઈ નગરપાલિકા પદ અધિકારી એ ભીડ ભજન થી સ્ટાર્ટ  આપી હતી. આ શોભાયાત્રા, બસ સ્ટેન્ડ , બારોઇ રોડ , હિંગલાજ  નગર પૂર્ણ કરવામાં આવી હતી. – રિપોર્ટ ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: