મુન્દ્રા ની સદગુરુ સ્માર્ટ વિલા સોસાયટી તસ્કરો નીશાને ચડી.

રાત્રી દરમિયાન ગેંગ પણવ નાખી ૮ માકાનો ના તાળા તોડ્યાં. કચ્છ પોલીસ કામગીરી ને ખુલ્લી ચેલેજ મુન્દ્રા ની સદગુરુ સ્માર્ટ સોસાયટી ત્રાસ ૮ થી ૯ મકાનો નિશાન બનાવતા પોલીસ કામગીરી ખુલ્લી ચેલેઝ આપી રહ્યા જ્યારે એક મકાન માલિક ને છરી બતાવી ને લુંટવાનો નિષફળ પ્રયાસ.મકાનો ને નિશાન બનાવી પોલીસ પ્રેટોલીય કામગીરી ખુલ્લી ચેલેઝ આપી રહ્યા છે તે તાલ સર્જાય છે રિપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા કચ્છ