મુન્દ્રા-માંડવી વિધાનસભા વિસ્તાર નાં લોકપ્રિય ધારાસભ્ય માન.શ્રી વીરેન્દ્રસિંહ બી.જાડેજા સાહેબ નાં જન્મદિવસ નિમિતે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સીટી દ્વારા ગરીબ વસાહતો માં ગરમ ધાબળા અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા

આજ રોજ તારીખ:૦૨\૦૨\૨૦૨૨ ને બુધવાર નાં આયોજન માં પ્રવીણ રાઠોડ, કુલદીપ મોડ,જયંતીભાઇ મોડ,ભરત શેરાજી (માલમ),નીતેશ કુરંગીયા,રાજેશ સથવારા, રમેશ વડેચા,દિનેશ માલમ, જલારામ ચુડાસમા,યોગેશ માલમ,ધીરેન માલમ,હરી માલમ,ધવલ મોડ,અનુરાગ મોડ,મયુર ચાવડા,જાવેદ તુર્ક, રઝાક ભજીર,વીશાલ તથા સંજય સાથે રહયા હતા તેવુ લાયન્સ ક્લબ નાં પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર જેસર ની યાદી માં જણાવાયું હતુ. રિપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

