મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ મિટિંગ બોલાવામા આવેલ

આજરોજ મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ મિટિંગ બોલાવામા આવેલ ધંધુકા મા બનેલી ઘટના ને જોતા જેની અંદર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા 

કિશોરસિહ રાજેન્દ્રસિંહ પરમાર નગરપાલિકાના પ્રમુખ. અનવરભાઈ ખત્રી મુસ્લિમ આગેવાન. કપીલભાઈ કેસરિયા મુન્દ્રા શહેર પ્રમુખ કોંગ્રેસ. દિલીપભાઈ ગોર બ્રહ્મ સમાજ આગેવાન. ગજેન્દ્રસિંહ જાડેજા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કાનજીભાઈ સોધરા મહેશ્વરી સમાજ આગેવાન. રમેશભાઈ કુવરીયા સથવારા સમાજ આગેવાન અરવિંદભાઈ સથવારા.હરેશભાઈ ગોસ્વામી દાઉદભાઈમાજલીયા.સિરજખાન મલેક. રામભાઈ ગઢવી.ઈમરાનભાઈ ખોજા.હરીભાઇ ગોહીલ. રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: