અદાણી મુન્દ્રા પોર્ટે ભારત માટેના સૌથી વિશાળ કન્ટેનર જહાજનું સંચાલન કર્યું

APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે. એપીએલ રેફલ્સ – અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ (એસીએમટીપીએલ), મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. અદાણી બંદર પર લંગારેલા વિશાળકાય જહાજ APL રેફલ્સની કેટલીક માહિતી 

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા – 17,292 કન્ટેનરોની છે, લંબાઈ – 397.88 મીટર, પહોળાઈ – 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ – 16 મીટર છે. સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013 માં બનેલું છે અને આ જહાજ ની ઊંચાઈ 76.2 મીટર છે અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજની સફર નું છેલ્લું પોર્ટ સોહર, ઓમાન છે.

Leave a Reply

Your email address will not be published.

error: