સતત બીજા દિવસે પણ મુન્દ્રા પોર્ટ માં કસ્ટમ દ્વારા બીજું ક્ન્સાઇમેનર ઝડપાયુ

મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ ,ગાંજો ,જેવા માદક પદાર્થ અને તાજેતરમાં જ ઝડપાયેલુ ખસ ખસ ની તપાસ હજી ચાલી રહી છે .ત્યારે આ ધટનાક્મ માં વધુ એક કાર્યવાહી ને અંજામ આપ્યો હતો. અદાર્જિત દોઢ કરોડ કિંમત નો ૨૨.૫ ટન સોપારી નો જ્થ્થો મુન્દ્રા પોર્ટ માંથી ઝડપાતા દંડકપ મચી છે ગત રાત્રે પૂર્વ બાતમી ના આધારે ક્સ્ટમ ની એસ આઈ બી શાખાના ઍ મુન્દ્રા પોર્ટ રોડ આવેલ ઓલ કાર્ગો સીએફએસ માં ઓપરેશન્સ હાથ ધરી દુબઈ ના જેબલ અલી પોર્ટ ની પ્લાસ્ટિક ગાબ્રેજ્ વ્ચ્ચે છુપાવી આયાત થયેલા મુક્ત બજારમાં અદજિત દોઢ કરોડ ની કિંમત ધરાવતા ૨૨.૫ ટન સોપારી નો જ્થ્થો ઝડપી લીધો હતો. ક્સ્ટમ ની કાર્યવાહી દરમયાન સોપારી ભરેલી ૨૮૦ બેગ પ્લાસ્ટિક પુન : પ્રકિયા માટે મેટ્રોપોલીકેમ ઇન્ડસ્ટ્રીઝ નામક પાર્ટી દ્વારા આયાત કરાઈ હોવાનું ખૂલ્યું હતું દેશ ના કિશાનો હિતમાં સરકાર દ્વારા સોપારી ની આયાત પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જો અન્ય દેશો માંથી પ્રાપ્ત કરાય તો તેના પર ૧૧૦ ટકા જેટલી ભારે ડયુટી લધવામા આવી હોવાથી મદદ અંશે સોપારી ની દાણચોરી પર રોક લગાય છે.પરંતુ આગાઉ ચંદનવાઇ દાળમાદક પાર્ધર્થો અને હવે તક ચાર્ તત્ત્વો સોપારી જેવી પ્રતીબધિત વસ્તુઓની દાણચોરી તરલ હોવાનુ ફલિત થયું છે – રિપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા