વાંકાનેર અણીટીબા ગામે પ્રાથમિક શાળા ખાતે તિરંગા ને આપી સરપંચે સલામી

વાંકાનેર તાલુકાના અણી ટીંબા ગામ ખાતે રાષ્ટ્રીય ધ્વજ વંદન ૨૬મી જાન્યુઆરી નિમિત્તે કડીવાર ઇરફાન ભાઈ હબીબ ભાઇ સરપંચ ધ્વજ તિરંગાની ફરકાવી સલામી આપી હતી ત્યારબાદ ચોકલેટ વિતરણ કરી રાષ્ટ્રીય તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી કોરોના મહામારી અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે રાષ્ટ્રીય કાર્યક્રમ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સરપંચ ઇરફાનભાઇ તેમજ ઝાલા પ્રતાપસિંહ બચુભા ઉપસરપંચ તેમજ માથકીયા મુમતાજ બેન આચાર્યશ્રી તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ ની હાજરીમાં રાષ્ટ્ર ધ્વજ વંદન ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સર્વે ગ્રામજ નો  અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે – રીપોર્ટ -આરીફ દિવાન મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: