ચેપી રોગ અટકાવવા મુન્દ્રા તાલુકા ના ૧૧ ગ્રામ ના પશુઓ નું કરાયું રસીકરણ

અદાણી ફાઉન્ડેશન દ્વારા ૪૨૪૯ પશુઓને રસી મુન્દ્રા ના પશુધન ની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અદાણી ફાઉન્ડેશન વધુ એક પ્રશનિય કામગીરી કરી છે તાલુકા ના ૧૧ ગામો ના પશુઓ માં ચેપી ઞૅભપાત‌ ના રોગ અટકાવવા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું .વળી બુસેલાતિસસ પશુઓ માંથી માનવ જાત ફેલતો હોવાથી તેની ગંભીરતા અનેક ગતી વધી જાય છે. બુસેલાસિસ એક યનોટિક‌ રોગ છે અને સતત સર્પક માં રહેવાથી માણસ પણ લાગે છે. જેમાં આંખો માં બળતરા અને  પાચન સંબંધી રોગ પણ થાય છે તેના થી માણસ ની રોગ પ્રતિકારક શક્તિ માં ઘાટાડો થાય છે

mun

જેના થી બીમારીઓનો ખતરો પણ વધે છે. મુન્દ્રા તાલુકા ચિરાચા , ઝરપરા , ભુજ પર , નવિનાળ , નાના કપાયા , ધ્રબ ,અને ગોયરસમા  ગામો ગાય ભેંસો  પશુ પાલન ૪૨૪૯ રસીકરણ કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્ર‌માં ફેલવયેલા ચેપી રોગ થી ભારત માં ૧૪ ટકા દુધાળા પશુઓ માં ૧૬ ટકા અન્ય પશુઓ પીડાય છે ગુજરાત માં તેનો પ્રમાણ સોથી વધુ છે .કરછ જીલ્લા આ રોગ ૧૬ ટકા જેટલો ફેલાયેલો છે. રીપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: