મુદરા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો દ્વારા મુદરા મધ્યે આજ રોજ નાં કોરોના થી જન જાગૃતિ સમજ સાથે માસ્ક વિતરણ કરવામા આવ્યુ

મુદરા મધ્યે આ ૧૦ દિવસ પછી બીજીવાર માસ્ક વિતરણ જેમાં ૪૦૦/માસ્ક વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી આજ રોજ રવિવારે રજાના દિવસે ખરીદી માટે ભીડ જોવા મળી હતી ગણા લોકો માસ્ક વગર બજારમાં જોવા મળે છે તે ધ્યાને લઈ ને જે ઓમીરકોન લક્ષણો કે કોરોના જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મળે તે હેતુથી સમજ સાથે માસ્ક પહેરાવી ને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા ગાઈડ લાઈન પર પાલન કરવામાં આવે સાથે આપણી આપણા પરીવાર ને નીરોગી સ્વસ્થ રહે તે હેતુથી મુદરા આમ આદમી પાર્ટી નાં કાર્યકરો  દ્વારા સારી કામગીરી  કરવામાં આવી મુદરા પુનમ કોપલેસ થી પેરેડાઈજ હોટેલ વિસ્તારમાં માસ્ક વિતરણ કરેલ જેમાં. મુદરા તાલુકા પ્રમુખ ગજેંદ્રસિંહ મંગુભા જાડેજા મુદરા શહેર પ્રમુખ સમા અબ્દુલ મજીદ મુંદરા શહેર ઉપમહામંત્રી સાબાન એસ ખોજા મુદરા શહેર સંગઠન મંત્રી હરેશ ગર ગોસ્વામી મુદરા શહેર બકસીપંચ મોરચા પ્રમુખ ન્યાલા ગણેશા સુથાર મનોજભાઈ કેશવાણી  વોર્ડ નંબર ૦૭ અમીત કુમાર વોર્ડ ૦૬હરેશભાઈ માલમ વગેરે જોડાયા હતાં – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: