સુભાષચંદ્ર બોઝજી ની જન્મ જ્યંતી પર શ્રમિક વિકાસ સંગઠન કચ્છ જીલ્લા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક તથા આઝાદ હિંદ ફોજ ના સર્વોચ્ચ કમાન્ડર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી પર આપ ના નેતા ફ્રન્ટલ સંગઠન કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ બાપટ એ માંડવી મધ્યે સુભાષચંદ્ર બોઝ ની પ્રતિમા ને પુંસપાંજલી અર્પિત કરી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી એટલે તારીખ ૨૩ જાન્યુઆરીને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઓળખાય છે, રાષ્ટ્ર ની સ્વતંત્રતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર ભારત માતાના મહાન સપૂત નેતાજીએ “તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા”ના નારાથી દેશનાં સૌજનમાં આઝાદીની તીવ્ર ઝંખના જાગૃત કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.

error: