મુન્દ્રા પોર્ટ ના ૬૦ કિલો ગાંજા ના બે આરોપી પાચ દિવસ ના રિમાન્ડ તળે

મુન્દ્રા પોર્ટ પર કેનેડા થી આવેલા  કન્ટેનર ને રોકી એનસીબી ઍ તપાસ કરતા ૬૦ કિલો ગાંજા નો જ્થ્થો મળી આવ્યા પ્રકરણમાં સક્શ ને જેલ હવાલે કરાયા હોવાનુ સૂત્રો માં જાણવા મળી રહ્યો છે મુન્દ્રા પોર્ટ  કાર ના ભંગાર ની આડ માં આમરિક્ન  ગાંજો ૬૦ કિલો જ્થ્થા ઘુસાડવયો હિવનો પર્ધાફાશ એનસીબી કરવા બાદ કસ્ટમ અને ડી આર આઈ સહિત ની એજન્સી જોતરાઈ હતી. દરમિયાન ઞાજૌ નો આ જ્થ્થો ત્પાસ માટે લેબોરેટરી માટે મોકલી દેવાયો છે તો અગાઉ પ્રકરણમાં પાક્દાયેલા ઍક શખ્સ ને જેલ હવાલે કરાયો હતો મુન્દ્રા બહુચ્ચિર્ત હિરોઇન કેસમાં આરોપી મુતર્ઝા હકિની અને મોહમ્મદ અટકાયત કરી ને બને અમદાવાદ ની કોર્ટ માં રજૂ કરવામાં આવતા તેમને પાંચ દિવસ ના રિમાન્ડ તયા મુકાય હોવાનું જણાવ્યા મળી રહ્યો છે – ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published.

error: