કચ્છ માં ઝાકળિયા માહોલ વચ્ચે તેજ ગતીએ પવન ફૂંકાયો

મુન્દ્રા માં સવાર ના સમયે સતત દિવસે છવયેલા ઝાક્ળીયા માહોલ વચ્ચે દિવસભર તેજ ગતીએ પવન ફૂંકાયો હતો.લધુતમ પારો ઉચકાઇ ને ૨૦ ડિગ્રીએ પોહચતા ઠંડી ચમકારો સહતર ગાયબ થઈ ગયો હતો દિવસના પંખા ફેરવવા પડે તેવા ફૂંકતા માહોલ અનુભવતા વિષમ વાતાવરણ થી અનુભૂતિ થઈ હતી હવામાન વિભાગે રવિવાર સુધી કેટલાક સ્થળે કમોસમી વરસાદ ની આગાહી યથાવત રહી એક દિવસ વિષમ વાતાવરણ રહ્યા કચ્છ માં પણ માહોલ પલટાયેલા રહેવા સાથે માવઠું વરસાદ ની સભવના દેખાવમા આવી રહી છે.

એકાદ માસ ના ગાળામાં  પાચમી વખત ટોળાયેલા માવઠા‌ શંક્ત ના લીધે સર્વાદીક ક્ફોડી હાલત જગત ના તાત  એવા ધરતી પુત્રો ની થઈ રહી છે. જો કમોસમી વરસાદ વસ્સ્વા  સાથે વાતાવરણ પ્લટો મારે તો તેવી વિપરીત અસર જન સ્વાસ્થ્ય પર  રહેવાની ક્ષિતી‌ને નકારી શકાતી નથી – રીપોર્ટ ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: