આર્દશ ટાવર નજીક માર્ગ ના નામકરણ બાબતે ઉગ્ર વિવાદ , ઘટના સ્થળે પોલીસ પોહોચી

મુન્દ્રા શહેર ના આર્દશ ટાવર પાસે કોર્ટ રોડ પર આજે મોડી રાત્રે ઉગ્ર બબાલ સજાયો હતો માર્ગ ના નામકરણ આંબેડકર સર્કલ થી ઘણી માતગ દેવ  માર્ગ બાબતે આજે મોડી‌રાત્રે ઉગ્ર બબાલ સજાયો જણાવ્યા વિગતો મુજબ મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા આ માર્ગ ને શ્રી ઘણી માતગ દેવ નામકરણ કરવા ઇચ્છી રહ્યા છે તો કેટલાક નાગરિકો આ માર્ગ ને મહારાણા પ્રતાપ નામકરણ ઇચ્છિ રહ્યા છે 

આ કારણ કોઈ બબાલ સર્જાય અને મહેશ્વરી સમાજ ના લોકો જાહેર માર્ગ પર નીકળી ગયા હતા અને  રસ્તા ને ચક્કાજામ કર્યા હતા માહોલ વધુ બગડે એ પહેલા પોલીસ  ધટના સ્થળે પોહચી ગઈ હતી – રીપોર્ટ – ઇમરાન અવાડીયા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: