મુન્દ્રા પોર્ટ ઉપર થી રૂ ૧૦૦ કરોડ નું એમરિકન મારી ના ગાજા ના ડ્રગ્સ પકડાયુ.

NCB  દરોડા કાર ના ભંગાર માં છુપાવી ને ડ્ગ્સ લાવ્યુ હતું કરછ ના મુન્દ્રા પોર્ટ પર ક્ન્ટેનર ફેટ સ્ટેશન (સી.એફ.એસ) પર થી કાર ના ભંગાર માં છુપાવી ને ધુસાડવમા આવેલ  અમેરિકી ગાજો જ્પ્ત  કર્યું હતું જેની ભારત ની  કિંમત ૧૦૦ કરોડ કરતા વધારે  થાય છે ગત સપતેમ્બર માસમાં  મુન્દ્રા પોર્ટ પર થી ૨૧ હજાર કરોડ કરતા વધુ રકમ હીરોઇન ડી.આર.આઈ.ઍ પકડયા બાદ આ બીજું મોટું ઓપરેશન કેન્દ્રીય એજન્સી દ્વારા પાર પાડવામાં આવ્યું હતું સુત્રો ના જણાવ્યા પ્રમાણે  ભારતમાં દિલ્હી ,મુંબઇ માં અમેરિકન ડ્રગ્સ નો ઉપભોગ સૌથી વધુ હોવાથી દરિયાઈ માર્ગ આવી રહીયુ છે મુંબઈ માં પૂર્તિ ગામ ૩૫૦ અને દિલ્હી માં પૂર્તિ ગામ ૫૦૦ માં વેચાણ થાય છે – રીપોર્ટ ઇમરાન અવાડીયા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: