નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત ભવન પંચાયત ભવન નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

આજ રોજ  મુન્દ્રા તાલુકાના નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ પંચાયત નાં ભુવન નું મુહૂર્ત  ની વિધિ પંડિત વિનોદ શર્મા દ્વારા કરવામાં આવી અને નવ નિયુક્ત સરપંચ શ્રી જખુભાઇ બચુભાઈ સોધમ અને જીલ્લા પંચાયત સદસ્ય વિરમ ભાઈ ગઢવી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ સૂભ પ્રસગે નાના કપાપા બોરાણા સરપંચ શ્રી જખુભાઇ બચુભાઈ સોધમ ,જિલ્લા પંચાયત સદસ્ય વિરમ ભાઈ ગઢવી ,ભાવેશ ભાઈ ઝાલા ,(  ATDO) , નકુમ ચોધરી  (AME બાંઘકામ ) , વિઝન વાળા ( ટેકનિકલ આસિસ્ટન્ટ મનરેગા ) , હિતાર્થે ધુઆ (ટેકનિકલ આસિસ્ટન્ટ મનરેગા ) , દામજી મહેશ્વરી (તલાટી કપાયા ),અદાણી ફાઉન્ડેશન નાં માવજી ભાઈ. માહવિર સિહ ઝાલા, કરશન ગઢવી ,મહેશ્વરી સમાજ પ્રમુખ મુરજીભાઈ. ચાપસી સોધમ , રજાક ભાઈ સુમરા, લકમણ ગઢવી. ખુશ્બુ શર્મા. કૅસરબાઈ સૉધમ,  ખૅગારભાઈ ગઢવી. શકુર સુમરા , રાજેશ સોધમ , શકર સૉધમ. ધનજી ભાઈ ગઢવી ,નિઝામ તુર્ક , ફિરોજ સુમરા, અસલમ ભાઈ નોડે , અનવર સુમરા ,હાજી ભાઈ ખોજા,  કરશન ધેડા , ભૂપેન ભાઈ સોધમ , લક્ષ્મણ ભાઈ ગઢવી, કલયાણભાઈ સૉધમ. અને નાના કપાયા બોરાણા જૂથ ગ્રામ નાં પંચાયત તમામ સદસ્ય અને સમાજિક , રાજકીય બોહરી સંખ્યા માં હાજર રહ્યા હતા. રિપોર્ટ – ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: