અદાણી મુન્દ્રા પોર્ટ MICT માંથી રક્ત ચંદનનો નો જથ્થો ઝડપાયો

કચ્છ નાં અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ પર પ્રતિબિદિત રક્ત ચંદન નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજનસ ને મળેલી ગુપ્ત માહતી મુજબ નિક્રાસ અર્થે પોર્ટ પર આવેલા એક કન્ટેનર ની તપાસ કરવમાં આવી હતી. કન્ટેનર ખોલતા તે માંથી પ્રતીબિદિત એવા લાલ ચંદન નાં લાકડા પકડ્યા હતા જે બાદ ડી આર.આઇ રેનવન્યું તપાસશ શરૂ કરી હતી. એજન્સી તરફ થી મળતી માહિતી મુજબ કન્ટેનર ચોખા હોવાનો જાહેર કરી તેમાં લાલ ચંદન નું નિકાસ કરવમાં આવી રહ્યું છે.
આ ધટના બાદ ડી .આર.આઇ.વધુ તપાસ પણ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત દક્ષિણી પુવિધાટ માં આ વુર્ક્ષો ને કાપવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે પણ ચીન આ રકત ચંદન નું સંસ્કૃતિ નો મહત્વ હોવા છતાં ભારતમાંથી ગેરકાયદેસર રીતે આવકુડ ચીન મોકલવામાં આવે છે.રિપો્ટર ઇમરાન અવાડિયા – મુન્દ્રા કચ્છ