મુન્દ્રા માં સાઈ બાબા મંદિર ના પૂજારી ધરે લાખો ની ચોરી .

મુન્દ્રા કચ્છ નાં પેરિસ સમાન ગણતો અને ખાનગી બંદર નો આગમન બાદ વિકાસ ચોતરફીવાર પકડનાર મુન્દ્રા શહેર માં કાયદો વ્યવસ્થા ને લઇ ને કેટલી ઘટનો બનવા પામી રહી છે. થોડા સમય પહેલા ક્ષત્રીય યુવાન ની હત્યા, સદગુરૂ વીલમાં ૮ થી ૯ જેટલા મકાનો નાં તાળા તોડી લાખો ની ચોરી ની ઘટના ,હાલમાં બે દિવસ પહેલાં મેઈન બજાર બે દુકાન એક ગોડાઉન માં ચોરી નો પ્રયાસ અને ગત રાત્રી દરમિયાન બારોઈ રોડ પર આવેલા સાઈ બાબા મંદિર ના પૂજારી નાં ૧.૫ લાખ ચોરી નો બનાવ બન્યો છે .હાલમાં મુન્દ્રા માં હત્યા ,લૂંટ નો પ્રયાસ પથક માં હલગમ મચાવી લીધો છે. તેવા માં પોલીસ કાયદો વ્યવસ્થા કડક બને તેવી માંગ કરાઇ રહી છે – રિપોર્ટ ઇમરાન આવડીયા મુન્દ્રા કચ્છ