મુન્દ્રા માં સોનલ બીજ નિમિતે રાસન કીટ વિતરણ કરાયું

(કચ્છ – મુન્દ્રા – તારીખ – ૦૫/૦૧/૨૦૨૨ બુધવાર) સોનલ બીજ નિમિતે મુન્દ્રા માં જન સેવા સંસ્થા દ્વારા દાતા ના સહયોગ થી ૫૦ જરૂરતમંદ પરિવારો રાશન કીટ  નું વિતરણ કરવમાં આવ્યું હતુંજેમાં ઝરપરા ના ડોસા  સવા બાતિયા  અને મોટી ખાખર ના સરપંચ પ્રભુ ભાઈ ગઢવી અને અરજણ ભાઈ  ગઢવી ના સહયોગ થી ૫૦ રાસન કીટ વિતરણ મધ્યમ વર્ગય પરિવારો વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છ ભર માં સોનલ બીજ ની ધામ ધૂમ અને ઉત્સાહ પુવક ઉજવણી કરવામાં આવી હતી ક્યાં ભજન .દાંડિયારાસ  સંતસગ  સહિત વિવિધ કાયકમો યોજ્વામા આવ્યા હતા મુન્દ્રા શહેર તેમજ  તાલુકા માં વિવિદ્ય વિસ્તાર માં પણ ઉજવણી કરવામાં આવી હતી  જેમાં ગઢવી સમાજ અને જે સમાજ ના લોકો આઈ સોનલ માં માને  છે તે શ્રદ્ધાળુઓ ઉજવણી માં ભાગ લીધો હતો અને શ્રદ્ધા પુવક માની આરાધના કરી હતી. રીપોર્ટ – ઇમરાન અવાડીયા મુન્દ્રા

Leave a Reply

Your email address will not be published.

error: