કચ્છ ખાતે સાધ્વી સંમેલન ભાગ લેવા જતા સાધ્વીજીઓ સંતો ને પ્રસ્થાન કરાવતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના અગ્રણીઓ

સમગ્ર કાર્યક્રમ માર્ગ દર્શન ભાજપ મહામંત્રી તથા ક્ચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપ મહામંત્રી ગોરધન ઝડફિયા માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું

પ્રદેશ ભાજપની યોજના અનુસાર આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કચ્છના સફેદ રણમાં યોજના શિબિર અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં થી મહિલા સાધ્વીજીઓ મહિલા સંતો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે ધાર્મિક-સાંસ્કૃતિક વિષયો પર યોજાનાર આ શિબિરમાં કેન્દ્રમાંથી મહિલા સાધ્વીજીઓ મહિલા સંતો ઉપસ્થિત રહેવાના હોય ત્યારે મહાનગરમાં થી કચ્છ ખાતે જુદા જુદા સંપ્રદાયો માંથી સાધ્વી જીઓ અલગ અલગ શહેરના જઈ રહ્યા છે.

ત્યારે હળવદ નકલંક ગુરુધામ ખાતે સાધ્વીજીઓ સંતો ભોજન અને દર્શનનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમો માર્ગદર્શન ક્ચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપ મહામંત્રી ગોરધન ઝડફિયા દ્વારા કરવા માં આવ્યું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મહંત દલસુખરામ મહારાજ, મેહુલ ભાઈ પટેલ,અશોક પ્રજાપતિ,સહિતના અન્ય કાર્યકરો એ સાધ્વીજીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: