મોરબી નગરપાલિકામાં છેલ્લા ૨૧ વર્ષથી પ્રમુખના મદદનીશ તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ દોશીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ

મોરબી નગરપાલિકામાં છેલ્લા ૩૫ વર્ષથી ફરજ બજાવતા અને છેલ્લા ૨૧ વર્ષથી પ્રમુખના મદદનીશ તરીકે કાર્યરત ભાવેશભાઇ દોશી કે જેઓ જૈન સમાજ મોરબીમાં સંઘ રત્નનું બિરુદ મેળવી ચૂક્યા છે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને સેવાના કાર્યો થી મોરબીના મોટાભાગના લોકો તેના કાર્યથી પરિચિત છે એવા ભાવેશભાઈ દોશી ઇન્ડિયન લાયન્સ કલબ માં પ્રમુખ પદ છેલ્લા ત્રણ વર્ષથી નિભાવી રહ્યા છે અને મોરબી માં ઇન્ડીયન લાયન્સ નું નામ ગુંજતું કર્યું છે અને વિશા શ્રીમાળી જૈન સમાજમાં સેક્રેટરી તરીકે પણ સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને અંબાજી મંદિર ટ્રસ્ટ મોરબીમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત રહ્યા છે અને જૈન સંગીતકાર તરીકે પણ કાર્યરત છે એવા મિત્ર સ્વભાવ ધરાવતા અને બહોળો મિત્ર વર્ગ સર્વે સમાજમાં ધરાવતા એવા લોકપ્રિય મોરબી નગરપાલિકા ના ફરજનિષ્ઠ એવા ભાવેશભાઇ દોશી નો આજ તારીખ ૨૭ જાન્યુઆરી ના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે રાજકારણીઓ સગાસંબંધીઓ વેપારી વર્ગના લોકો ડોકટરો. વકીલો પત્રકારો સહિત કાઉન્સીલરો વગેરે વગેરે ભાવેશભાઇ દૌશી ને શુભેચ્છા ,અભિનંદન જન્મદિવસની પાઠવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.

error: