જૂનાગઢના બાવા પાંચ વર્ષે મોરબી પહોંચ્યા

આજના આધુનિક યુગમાં જુના ઢાંચાની પરંપરા સાથે પેટનો ખાડો પુરવા સાચા સાધુ ફકીર બાવા પોતાને તસબી જોલી રુદ્રાક્ષ માળા ઓ વિગેરે પેરવાસ સાથે નીકળી જવું એટલે બાવા થઈ ગયા? સાધુ બાબા સંતોની પણ પરિસ્થિતિને ધ્યાને રાખી ભિક્ષાવૃત્તિ કાર્યકર્તા હોય છે ત્યારે મોરબીમાં આજરોજ તારીખ ૧૫/૦૨/૨૦૨૨ ના રોજ સનાળા રોડ પર જુનાગઢ થી રતન ગીરી મહારાજ ભિક્ષાવૃતિ માટે તસવીરમાં નજરે પડ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે નવનાથ નો ડંકો પોતાના કમર વડે બાંધીને બંને પગ વડે ટન ટન ટન ટન ડંકો વગાડતા વગાડતા શેરીએ ગલી એ ભિક્ષાવૃતિ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સવા કિલો નો ડંકો સતત આઠ કલાક વગાડીને આજે ડિજિટલ યુગમાં પણ મોટાભાગે મંદિરમાં પણ પ્રસાદ ઓનલાઈન ભક્તોને પ્રાપ્ત કરવો પડે છે

ત્યારે જૂનાગઢના આ સાધુએ જણાવેલ વિગત એવી છે કે શ્રદ્ધા મનનું પ્રતીક કહેવાય જે બાંધેલો ડંકો સવા કિલો નું સતત વગાડીયા કરનેકા નથી પણ ભિક્ષાવૃત્તિ દરમિયાન જ્યાં મંદિર આવે ત્યાં વિશ્રામ કરીએ છીએ વર્ષો પહેલા મોરબીમાં સ્ટેશન રોડ પર ધર્મશાળા આવેલું હતું ત્યાં ઉતરતા હતા પરંતુ હાલ ભગવાન ના ભક્તો ની કૃપાથી મંદિરો મંદિરમાં કરી ફરી ભિક્ષાવૃતિ કરીને જુનાગઢ જતા રહીએ છીએ સમગ્ર વસ્ત્ર ધારણ કરેલા નો આશરે પાંચી સવા પાંચ કિલો જેટલું વજન થતો હશે જેમાં વિવિધ વૃદ્ધા માળા જોલી કિસ્તી ડંકો સહિત ના સાધુ ના સાચા રંગરૂપ સાથે વિવિધ વિસ્તારોમાં ભિક્ષાવૃતિ કરતા હોય છે જે મોરબીના શનાળા રોડ તરફ હાઉસિંગ બોર્ડ પાસેના સોમનાથ મંદિર પાસે ભિક્ષાવૃતિ કરતા મહારાજ પાંચ વર્ષે મોરબી પધાર્યા ભિક્ષાવૃતિ માટે એ તસવીરમાં નજરે પડે છે.