હળવદ પોલીસ દ્ધારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ કરવામા આવ્યો

હળવદ પોલીસ દ્ધારા ટ્રાફિકના નિયમોના બેનરો બનાવી શહેરના સરા ચોકડી તેમજ ડો બાબા સાહેબ આંબેડકર સર્કલે લોકોને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ વાહનોને લગતા નિયમોનુ પાલન કરવા અંગે સમજ આપવામા આવી અને વાહન અકસ્માતો ન થાય તે માટે તકેદારી રાખી વાહનો ચલાવવા સુચનો કરી કાર્યક્રમ યોજવામા આવ્યો

હળવદ શહેરમા મુખ્ય બજાર.સરાનાકા.સરાચોકડીઅે અવાર નવાર ટ્રાફિક તેમજ હાઇવે પર અકસ્માતના વધતા બનાવોતરી હળવદ પોલીસ દ્વારા લોકોએ પણ ટ્રાફિક ન સજાર્ય અકસ્માત ન સર્જાય એ માટે જાગૃત થવુ પડસે વાહનોને લગતા તમામ નિયોમોનુ કઇ રીતે પાલન કરવુ એના બેનરો બનાવી જાહેર રસ્તાઓ પર લોકોને સમજાવામા આવ્યા

આ કાર્યક્રમમા હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ કે.જે.માથુકીયા, પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા, પીએસ આઈ શુકલા, હળવદ પોલીસ સ્ટાફ, તેમજ TRB ના જવાનો આ કાર્યક્રમમા જોડાયા. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.

error: