સાવરકુંડલામા આઝાદી કા અમૃત મહોત્સ્વમા મહંમદી એજયુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળામા રાજકોટના સૈયદ એજાઝબાપુ કાદરીના હસ્તે ધ્વઝવંદન કરાયુ

મોરબી- તા- ૧૬ ઓગસ્ટ- ૨૦૨૨ – રાજકોટ શહેર જુમ્મા મસ્જીદ અને ઈદગાહના પ્રેસિડેન્ટ સૈયદ અલ્હાઝ એજાઝબાપુ કાદરીના શુભ હસ્તે કરાયુ ધ્વઝવંદન..?

ભારતભરમા ૧૫મી ઓગસ્ટના રોજ ૭૫ મો આઝાદી કા અમૃત મહોત્સ્વ આન બાન શાનથી ઉજવવામા આવ્યો હતો ત્યારે સાવરકુંડલામા પીરે તરીકત રેહબરે શરીયત સૈયદ પીર દાદાબાપુની નીગરાનીમા ચાલતા નુરે મહંમદી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચાલતી શાળાના પટણાંગણમા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સ્વ અંતર્ગત રાજકોટના કાદરી પરીવારના ચસ્મો ચિરાગ અને રાજકોટ શહેર જુમ્મા મસ્જીદ તેમજ ઈદગાહના પ્રમુખશ્રી સૈયદ અલ્હાઝ એઝાજબાપુ કાદરી સાહેબના શુભ હસ્તે ધ્વઝવંદન કરવામા આવ્યુ હતુ – રિપોર્ટ- રજાક બુખારી- ગોપાલ ઠાકોર મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: