મોરબી પોલીસે સેફટી અંગે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન!

સુરત બનેલ બનાવ બાદ રાજ્યભર માં પોલીસ તંત્ર દ્વારા શાળા અને કોલેજ પર વિદ્યાર્થીઓ ને સેલ્ફ સેફટી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા પોલીસ ટીમ દ્વારા સ્કૂલની વિદ્યાર્થીઓને તમામ વિષય પર માહિતીગર કર્યા હતા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની રાહબારી તથા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના પોલીસ અધિકારી તથા મોરબી જીલ્લાની SHE TEAM દ્વારા મોરબી શહેરની ઓમ શાંતી ઇંગલીશ મીડીયમ સ્કુલ ખાતે સેલ્ફ ડીફેન્સ અંગેની માહિતી તથા ચાઇલ્ડ એન્ડ વુમન સેફટી તથા મહિલાને લગતા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: