મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનો વિરોધ કરી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુજરાત – મહેસાણા – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર – મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનનો જુના ટેન્ડરોમાં ભાવ વધારો કરી આપવાની માંગણી સાથે વિરોધ આજ રોજ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ કલેક્ટર કચેરીએ એકઠા થઈ કન્સ્ટ્રકશન મટિરિયલ માં ભાવ વધારાને લઇ વિરોધ કરી મહેસાણા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 

તેમજ કન્સ્ટ્રકશન મટિરિયલમાં ભાવ વધારો કોન્ટ્રાક્ટર્સ ને ભારે પડતા જુના ટેન્ડર ના કામો માં ભાવ વધારો માંગ્યો હતો કોન્ટ્રાક્ટર્સોએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, માંગ નહી સંતોષાય તો ૮ જાન્યુઆરી થી ટેન્ડર કામ થી દુર રહેવા નો નિર્ણય કર્યો હતો. રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: