વડનગર શહેર માં આજે ત્રણેક કામો નું સોમાભાઈ મોદી ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ

પશુદવાખાના થી લાઇબ્રેરી સુધી ચાર માર્ગીય નવીન રોડ નું કામ પાણી પુરવઠા યોજના અંતર્ગત અલગ અલગ કામોના લોકાર્પણ પણ કરવામાં આવ્યા સોમાભાઈ મોદી જુગલજી ઠાકોર અને શારદાબેન પટેલ એ પત્રકારો સમક્ષ આપી માહિતી મોટી સંખ્યામાં લોકો શોશીયલ ડીસટનસ સાથે રહ્યા હાજર 

મહેસાણા સાંસદ શારદાબેન પટેલ અને  રાજય સભા સાંસદ જુગલજી ઠાકોર મુખ્ય મહેમાન પદે હાજર વડનગર ખાતે ગાંધીનગર આઇએએસ રાજકુમાર બેનીવાલ રહ્યા હાજર મહેસાણા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ સહિત ડીડીઓ અને એસ પી પણ હાજર વડનગર નગરપાલિકા પ્રમુખ જાગૃતિ વ્યાસ સહિત ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર રહ્યા હાજર નગરપાલિકા ચીફ ઓફિસર સોલંકી અને ચેરમેનો સહિત સભ્યો રહ્યા હાજર વડનગર  શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી સહિત તાલુકા ભાજપ પ્રમુખ કલજી  ઠાકોર સહિત હોદ્દેદારો રહ્યા હાજર

જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સહિત મંત્રી મહેશ પટેલ અને અગ્રણી સુનિલ દત્ત મહેતા પણ રહ્યા હાજર રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર એ આક્રમક પ્રવચન કરી સાફ સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ સહિત અનેક વિધ સ્કીમોની સમજ આપી લોકો સુધી માહિતી આપવી ફરજ છે કહ્યું સાંસદ શારદાબેન પટેલ સહિત મહેમાનો એ પણ  સરકાર દ્વારા વિકાસ કાર્ય ની સમજ રૂપી પ્રવચન આપ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનુ માદરે વતન વડનગરમાં લોકોને મદદરૂપ થવા કામે લાગવા કરાયું આહવાન અધ્યક્ષ સ્થાને થી સોમાભાઈ મોદી એ પણ સરસ પ્રવચન કરી લોકો ને આપી સમજ વડનગર પી એસ આઇ ડી એન વાઝા અને પી એસ આઇ બહેલીમ સહિત પોલિશ ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો મહેમાનો એ લોકો સાથે શોશીયલ ડીસટનસ જાળવી પ્રોગ્રામ કર્યો મહેમાનો એ મોટીસંખ્યામાંલોકો સાથે સમુહ ભોજન લીધું હતું. અહેવાલ –  ફારૂક મેમણ વડનગર

Leave a Reply

Your email address will not be published.

error: