ખેરાલુ તાલુકાના ચાડા ગામના રોહિત સમાજ ના સામાન્ય પરિવારમાં ના વ્યક્તિ એ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા નું ગૌરવ વધાર્યું

ખેરાલુ તાલુકાની ઇમેજમાં ચાર ચાંદ લગાવી દીધા છે જે નો લોકો માં આનંદ વ્યાપ્યો છે ચાડા ગામ ના દિનેશભાઈ પરમાર ડીઆઈજી માંથી આઈ જી બનતા પોલીસ વિભાગ માં પણ આનંદ ખેરાલુ તાલુકાના ચાડા ગામ ના દિનેશભાઈ પરમાર ડીઆઈજી બનતા કરાયુ હતું સન્માન જેના ત્રણ દિવસ માં જ આઇ જી તરીકે પ્રમોશન મળતાં ખુશાલી છવાઇ ચાડા રોહિત સમાજ દ્વારા જય ભીમ સત્કાર સમારંભ બેનર હેઠળ આયોજન કરી લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી ખેરાલુ તાલુકાના પ્રથમ પોલિશ વિભાગ માં ઉચ્ચ હોદ્દા પર દિનેશભાઈ પરમાર થયા આરૂઢ ચાડા ગ્રામજનો પણ દિનેશભાઈ પરમાર ને ગુજરાત સરકાર દ્વારાપોલીસ વિભાગમા મોટી જવાબદારી સોંપવામાં આવી જે ગૌરવ સમાન ગણાવી હતી હવે આઇજી પદ પર નિયુક્ત કર્યા જે પદ ગૌરવશાળી પ્રતિભા છે ચાડા ગ્રામજનો દ્વારા પણ શોશીયલ ડીસટનસ જાળવી ને મિત્રો એ દિનેશભાઈ પરમાર પરિવાર નુ કર્યું હતું સન્માન હવે ફરી આવો અનેરો પ્રસંગ ફરી આવશે

ચાડા ગામના આગેવાનો અને તાલુકા પંચાયત ડેલી ગેટ અને સરપંચ સહિત રોહિત સમાજ ના અનેક લોકો એ કર્યું હતું સ્વાગત સરકાર એ બીજી ભેટ આપી તે ગામજનોમા મોજ
ચાડા રોહિત સમાજ ના કૌટુંબિક આગેવાનો અને ગ્રામજનોએ પણ કર્યું હતું સન્માન આઈ જી દિનેશભાઈ પરમાર પરિવાર દ્વારા પણ ચાડા ગ્રામજનો નો આભાર માન્યો

રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા હેડ ફારૂક મેમણ એ પણ દિનેશભાઈ પરમાર ની આઇ જી તરીકે બઢતી થવા બદલ અને પોલિશ વિભાગમાં ઉતરો ઉતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: