અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ, રામરોટી, ખેરાલુ દ્વારા જાહેર વિનંતી

આપણા ધાર્મિક સંસ્કૃતિની પરંપરામાં ઉત્તરાયણ મકરસંક્રાંતિ માં દાનનો વિશેષ મહિમા રહેલો છે. અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ તરફથી મકરસંક્રાંતિ નિમિતે ગાયોને ઘાસચારો તથા જરૂરિયાત મંદોને દરમાસે કરિયાણા નું કિટ વિતરણ કરવામાં આવે છે. આ નિમિતે આપ આપનો આર્થિક સહયોગ આપી શકો છો. આપે આપેલ આર્થિક સહયોગ રોકડમાં કે અન્નપૂર્ણા ટ્રસ્ટ ના ખાતામાં જમા કરાવી શકો છો.

સંપર્ક: (૧) શ્રીજી જવેલર્સ, શ્રીનાથુભાઈ સોની, છીંપાવાડ, ખેરાલુ. મો. ૯૮૯૮૨૭૧૨૬૮ (૨) હર્ષા સ્ટોર્સ, શ્રી જયંતીભાઈ ભાવસાર, બજાર, ખેરાલુ મો. ૯૪૨૭૬૭૫૫૦૪ (૩) જસ્મીનભાઈ દેવી, શ્રીમાળીવાડો, ખેરાલુ મો. ૯૪૨૬૩૯૮૭૧૪

Bank Details નીચે મુજબ છે.

Name: ANNAPURNA SEVA TRUST

NAME OF BANK: BANK OF BARODA

KHERALU BRANCH

A/C NO: 01550100001592

A/C TYPE: SAVING

IFSC CODE: BARB0KHERAL

ખેરાલુ શહેરમાં ઉત્તમ ઉદાહરણ રૂપ સેવાભાવી કામગીરી થી લોકો છે ખુશ અન્ન પુર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓને આગળ આવવા  અપીલ કરાઈ હોવાનું જશમીન દેવી એ જણાવ્યું હતું – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: