વડનગર શહેર માં આઝાદી નો અમૃત મહોત્સવ અંગે શાનદાર આઝાદી ના પુસ્તકો નુ પ્રદર્શન

વડનગર તાલુકા પુસ્તકાલય ખાતે ૧૨/૧ ને મંગળવારે ૧૧વાગે યોજાશે પ્રોગ્રામ ખેરાલુ પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં વડનગર મામલતદાર રોહિત અઘારા રહેશે હાજર વડનગર તાલુકા પુસ્તકાલય માં મંગળવારે આઝાદીના અમૃત મહોત્સવ માં એક હજાર થી વધુ પુસ્તકો લોકોને ને જોવા મળશે

સ્વામી વિવેકાનંદ જ્યંતિ હોઈ પુસ્તકાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા પણ યોજાશે મહેસાણા જીલ્લા પુસ્તકાલય અધિકારી બી એફ દેવાઇ ના જણાવ્યા મુજબ વડનગર ખાતે સુંદર વ્યવસ્થા છે અને તેમાં હજુ વધુ સારી વ્યવસ્થા અને પ્રોગ્રામ સફળ થાય તે માટે અમે જાગૃત છીયે વડનગર ગ્રંથપાલ સંજય સોલંકી પણ સ્ટાફ સાથે પ્રોગ્રામ ની તૈયારીઓ માં વ્યસ્ત જોવા મળ્યા સંજય સોલંકી એ વધુમાં વડનગર તાલુકાના અને શહેર ના વાચક મિત્રો આવો લાભ લે તેવી અપીલ કરી હતી. રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: