વડનગર શહેર માં આઝાદી નો અમૃત મહોત્સવ અંગે શાનદાર પ્રોગ્રામ થયો જેમા વનવિભાગ ની સરસ કામગીરી આવી સામે

વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના માદરે વતનમાં દરરોજ કાર્યક્રમો પણ થાય છે વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ  સહિત ઠાકોર કાનાજી  ઉપપ્રમુખ અને ચેરમેન ઘેમરજી ઠાકોર  સદશય કનુભાઈ દેશાઇ સહિત વિરોધ પક્ષના નેતા અને જાગૃત કોરપોટર ગીરીશભાઈ પટેલ  અને ચીફ ઓફિસર મનોજ સોલંકી સ્ટાફ પણ કાર્યરત રહે છે વડનગર  પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલા આઝાદી ના અમૃત મહોત્સવ અને વડનગર ના વારસા પ્રોગ્રામ માં મોટી સંખ્યામાં અધિકારીઓ રહ્યા હાજર વડનગર વનધિકારી ભારતીબેન ચૌધરી અને સ્ટાફે વૃક્ષારોપણ માટે સુંદર વ્યવસ્થા કરી હતી

વડનગર ખાતે મામલતદાર રોહિત અઘારા સહિત મહેસાણા જિલ્લા વન અધિકારી રેણુકા દેશાઇ ડી એફ ઓ  તેમજ ફાલ્ગુનબેન વત્સ રાજ આચૉયૅ મેડમ પોલીટેકનિક આને વડનગર  ટી પી ઈ ઓ ઉષાબેન મેડમ તેમજ  ઈન્દુબેન પરમાર આઇસીડીએસ અધિકારી વગેરે પણ હાજરી આપી હતી વડનગર આર એફ ઓ ભારતી મેડમે પણ વૃક્ષો ની જાણવણી અને  ઉછેર માટે લોકો જાગૃત બને તેમ મીડીયા ના માધ્યમ થી કહ્યું. રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: