ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે નંદી કંપનીના બિયારણ અંગે સેમીનાર યોજાયો

નંદી એટલે ખેડૂતો ની પ્રથમ પસંદગી હોય છે નંદી બિયારણ ના મુખ્ય  ડીલર હિતેશ પંચાલ સહિત મહેસાણા જીલ્લા ના અગ્રિમ વેપારી ગોવિંદભાઈ પ્રજાપતિ એ ખેડૂતો ને કંપનીની ગુણવતા સમજાવી ખેડૂત આગેવાનો પૈકી કેશુભાઈ ચૌધરી અને ગોસાઈ બંન્ને વઘવાડી ના ઓએ પોતે વર્ષો થી નંદીનુ જ બિયારણ વાપરતા હોઈ તેની સમજ આપી હતી

વઘવાડી આજુબાજુ નંદી કંપનીના એરંડા  રાયડો દિવેલા ની ખુબ સારી ઉપજ નું રહસ્ય બતાવ્યું હતૂ નંદી કંપનીના અગ્રણી હિતેશ પંચાલ એ પણ ખુબ સારી રીતે સમજાવી ને ઓછા પૈસા ને વધુ વળતર સહિત સારી ઉપજ થી ખેડૂતો માલામાલ કેવી રીતે થાય તે કહ્યું હતું ખેરાલુ નગરપાલિકાના કારોબારી ચેરમેન અને  નાગરિક બેંક ના ડીરેકટર અને બિયારણ ના વહેપારી ગોવિંદભાઈ પ્રજાપતિ એ પણ ખેડૂતોને એક વિનંતી કરી ખાસ વિશ્વાસુ વેપારી પાસેથી જ ખરીદી કરવા ઉદાહરણ આપી સમજ આપી હતી ખેડૂતો નંદીનુ બિયારણ જ અમારી દુકાને થી ખરીદી કરે સારૂ અને વ્યાજબી  ઓરીજનલ બિયારણ ખરીદે  તો ચોક્કસ પરિણામ મળશે તેની ખાતરી આપી હતી આજુબાજુ ના ખેડૂતો પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નંદી કંપનીના બિયારણ ની ગુણવત્તા સાંભળી હતી – રીપોટર ફારુક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: