Gujarat Mahesana મહેસાણા કમલમ ખાતે રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર નો ૭/૩/૨૦૨૨ ને સોમવારે લોક સંપર્ક કાર્યક્રમ March 6, 2022March 6, 2022 REPUBLIC INDIA TODAY 0 Comments Republic india today group, Republic india today news ભારતીય જનતા પાર્ટીના ના મહેસાણા સ્થિત કમલમ કારયૉલય ખાતે ૭/૩/૨૦૨૨ના રોજ સોમવારે સવારે ૯-૩૦થી ૧૨-૦૦સુધી હાજર રહીને લોકોને મળી છે કોઈ પ્રજા લક્ષી કામગીરી હશે તેને વાચા આપશે તેવું અખબારી યાદી માં જણાવ્યું રીપોટર ફારૂક મેમણ ખેરાલુ