ખેરાલુ નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત ની. ટીમે પુવૅ ધારાસભ્ય રમીલાબેન દેશાઇ ની અધ્યક્ષ સ્થાને યુકૈન થી ખેરાલુ પરત આવેલી અંજલી બારોટ ની રૂબરૂ મુલાકાત કરી

ખેરાલુ શહેર માં યુક્રેન થી આવેલ અંજલિબેન બારોટ પરત આવતા તેમનુ સન્માન કરવામાં આવ્યુ જેમાં પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઇ શુક્લ શહેર સંગઠન પ્રમુખ વીડી દેસાઈ કા.ચેરમેન જેઠાભાઇ પ્રજાપતિ યુવા મોરચા પ્રમુખ શુભમભાઇ પટેલ જીલ્લા યુવા મોરચાના મંત્રી અજયભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા

ખેરાલુ વૃંદાવન હાઇવે તરફ આવેલ સોસાયટી માં રહેતા એસ ટી માં કંડકટર તરિકૈ ફરજ બજાવતા અતુલભાઈ બારોટ ની પુત્રી અંજલી બારોટ યુકૈન માં મેડીકલ કોલેજ માં તબીબ અભ્યાસ સારૂ ગઈ હતી પણ રસિયા એ યુકૈન પર યુધ્ધ કરતા ફટાફટ લોકો એ દેશ છોડવા મજબુર થવું પડ્યું તેમને કોલેજ તરફથી ઝડપી કાર્યવાહી થતાં તે ખેરાલુ ખાતે પ્રથમ ફ્લાઇટ માં જ આવી હતી જેથી પરિવાર જનો ખુશ હતા ઘણાબધા ફસાયેલા વિધાર્થીઓ હજુ સુધી ભારત સરકાર ના અથાગ પ્રયત્નો થી પરત આવી રહ્યા છે આજૈ તેમને ધરે જઇ ને ફુલછડી થી સન્માન કર્યું હતું – રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ