આજ રોજ પશુદવાખાના વડનગર તાલુકો વડનગર ખાતે તાલુકા પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યો

જેમાં ખેરાલુ માન.ધારાસભ્યશ્રી એ શિબિર ની સફળતા માટે નો શુભેચ્છા સંદેશ પાઠવેલ, માન.શ્રી હરીભાઇ પટેલ અધ્યક્ષશ્રી તાલુકા પશુપાલન શિબિર-ચેરમેનશ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત મહેસાણા,માન.શ્રી પરેશભાઇ પટેલ વડનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી,માન.શ્રીમતી સજ્જનબેન ઠાકોર સદસ્યશ્રી જિલ્લા પંચાયત મહેસાણા,માન.શ્રી મહેશભાઇ પટેલ મંત્રીશ્રી જિલ્લા ભાજપ સંગઠન, માન.શ્રી કેશુભાઇ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રી,માન.શ્રી રાંમાજી ઠાકોર  પૂર્વ  જિલ્લા પંચાયત સદસ્યશ્રી,માન.શ્રી મહેન્દ્રજી ઠાકોર ઉપપ્રમુખશ્રી,  માન.શ્રી અશ્વિનભાઇ પટેલ ચેરમેનશ્રી કારોબારી સમિતિ, માન.શ્રીમતી કૈલાસબેન પટેલ ચેરમેનશ્રી સામાજીક ન્યાય સમિતિ,માન.શ્રી દિનેશભાઇ નાયી તાલુકા સદસ્યશ્રી તાલુકા પંચાયત વડનગર, , માન.શ્રી કનુજી રાંમાજી ઠાકોર પ્રમુખશ્રી,માન.શ્રી શૈલેશભાઇ પટેલ ઉપપ્રમુખશ્રી,માન.શ્રી રમણભાઇ પટેલ- કોદરભાઇ રામી મહામંત્રીશ્રી તાલુકા ભાજપ સંગઠન વડનગર,માન.શ્રી વિ.બી.પટેલ કોર્પોરેટર નગરપાલિકા વડનગર ,માન.શ્રી ડૉ.બી.એમ.દેસાઇ નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત મહેસાણા, માન.શ્રી ડૉ.ડી.સી.પટેલ મદદનીશ પશુપાલન નિયામકશ્રી પશુરોગ અન્વેષણ એકમ મહેસાણા,માન.શ્રી આર.ડી.અગારા મામલતદાર શ્રી વડનગર,માન.શ્રીમતી દેવ પ્રિયાબા ઝાલા તાલુકા વિકાસ અધિકારીશ્રી વડનગર, તથા જિલ્લા પશુપાલન  તથા વડનગર પશુપાલન સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં પશુપાલક ભાઈઓ-બહેનો હાજર રહેલ જેમાં પશુઓમા ઉત્પાદકતા વધારવા અંગેની આધુનિક ટેકનોલોજી તથા પશુપાલન વ્યવસાય મેનેજમેન્ટ અંગેની માહિતી, પશુપાલકોને મૂંઝવતા પ્રશ્નો ની માહિતી, માર્ગદર્શન તાજજ્ઞો તથા મહાનુભાવો દ્વારા પુરૂ પાડેલ. રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: