મહેસાણા જિલ્લા કોંગ્રેસના આગેવાનો હવે કોઈ કસર છોડવા માંગતા ન હોય તેમ પ્રદેશ કોંગ્રેસ દ્રારા અપાતા પ્રોગ્રામનો અમલ કર્યો શરૂ

મહેસાણા જિલ્લા કોંગ્રેસના આગેવાનો હવે કોઈ કસર છોડવા માંગતા ન હોય તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદિશ ઠાકોર અને મોવડીઓ દ્વારા અપાતા પ્રોગ્રામનો અમલ કર્યો શરૂ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનસિંહભાઇ ઠાકોર ના અધ્યક્ષ સ્થાને વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત ખેરાલુ તાલુકાના કોંગ્રેસસમિતિના આગેવાનો સાથે સહિત સતલાસણા તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો અને કાર્યકરો સાથે યુવાનો સાથે લોકોને કોગેશમા જોડવા સદશયતા અભિયાન ને વેગ આપવા ના કારયૅકરમ અપાયા હતા

કોંગ્રેસ ના પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર પ્રદેશ અગ્રણી મુકેશ દેસાઈ સહિત જીલ્લા સદશય કુલદિપ ચૌહાણ સહિત ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારોએ હાજર રહયા હતા તમામ આગેવાનો સમક્ષ જીલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર અને આગેવાનો એ ચુંટણી લક્ષી તૈયારી માટે અને સદશયતા અભિયાન ને વેગ આપવા સુજાવ મુકયા હતા તાલુકા કક્ષાએ થી પણ કાર્ય કરો એ પોતાના વિસ્તારના પ્રશ્ર્નો રજુ કર્યા હતા – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ