ખેરાલુ ૨૦વિધાનસભા ના કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર હવે કમલમ માં કરશે વિધિવત પ્રવેશ 

વિસનગર તાલુકાના કાંસા ના વતની અને અમદાવાદ ને કમૅભુમી બનાવનાર નેતા જયરાજસિંહ ને કોંગ્રેસના આગેવાનો એ અગાઉ ખુબ વર્ચસ્વ આપ્યું હતું પણ  છેલ્લા ત્રણ ટમૅથી વિધાનસભા ચૂંટણી મા ટીકીટ માટે કરાતા હતા સાઇડ લાઇન જયરાજસિંહ પરમાર એ કોંગ્રેસના યુવાનોના ખુબ ચાહક હતા કોંગ્રેસહાલ  ભંગાણ પડ્યું જયરાજસિંહ ગત મંગળવારે કરી હતી કોંગ્રેસ ને અલવિદા. ટ્વીટ કરી લોકોને વાકેફ કર્યા હતા જયરાજસિંહ પરમાર એ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે કરી હતી બે કલાક મુલાકા તપ્રમુખ પાટીલ સાથેની મુલાકાત માં જયરાજસિંહ ના પુત્ર પણ હતા સાથે  ત્યાર બાદ ફોટા પાડ્યા અને લોકો સુધી સમાચાર થયા વાયરલ જયરાજસિંહ પરમાર એ પોતાનું સ્વમાન ન જળવાતા કોંગ્રેસના આગેવાનો ની ગુલામી છોડી ને પક્ષ માંથી નિકળી જવાનો મક્કમ નિર્ણય કર્યો હતો ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ સાથેની મુલાકાત માં કોઈ સરતૅ ન રાખી હોવાનું પણ  કહ્યું ૨૨/૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૧વાગયે કમલમ ખાતે તેઓ ભાજપ નો ખેસ ધારણ કરશે

સમગ્ર ગુજરાતમાં થી તેમના સાથીઓ પણ ભાજપ મા જોડાય તે માટે ટ્વીટર પર આપ્યું નિવેદન ભાજપમાં હાલ ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં વિજય ના શ્રી ગણેશ દેખાયા કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર ના માનિતા નેતા જયરાજસિંહ પરમાર એ પક્ષ છોડીને જતા હાલ  તેઓ પણ શું કરવું તેની ચચૉઓમા વ્યસ્ત રાજીવભવન ખાતે અડગ રીતે દિલ અને દિમાગ થી પત્રકારો સમક્ષ કોંગ્રેસ ની વાત કડક રીતે કોંગ્રેસના પ્રદેશ પરવકતા જયરાજસિંહ પરમાર ખુબ આંકડા કીયા વિગત સાથે મુકતા આને ભાજપની તમામ ખામીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી ના નેતાઓ વિરુદ્ધના નિવેદન આપતા

જયરાજસિંહ પરમાર હવે કમલમ માં ભાજપ નો ખેસ ધારણ કરી ને ૩૭વરષૅ થી કોંગ્રેસના આજના કારયૅકર થી આગેવાન સુધી સફર કરી તેની વિરુદ્ધ બોલવા મજબૂર થશે  ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ  ને મળી ને જયરાજસિંહ પરમાર વધુ આક્રમક દેખાયા પણ આગળ કોંગ્રેસ માંથી  પક્ષ પલ્ટો કરનાર  પુવૅ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સહિત યુવા નેતા અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ જેવા હાલ થાય તો નવાઇ નહીં ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં પણ ભાજપમાં હવે ચુંટણી વનવે દેખાઇ રહી છે કોંગ્રેસના આગેવાનો પણ સુમસામ નિવેદન કરી ને બચાવ કરતા જોવા મળ્યા

ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં થી ૨૨/૨ના રોજ કોણ કમલમ માં જયરાજસિંહ પરમાર સાથે ભાજપ મા જોડાય તે ની જોવાય છે રાહ નેતાઓ હાલ બાજ નજર રાખી રહ્યા છે સતલાસણા તાલુકા પંચાયત કોંગ્રેસની ટુંક સમયમાં જ જયરાજસિંહ પરમાર ના ભાજપ મા જોડાવાની સાથે પંચાયત પણ ભાજપની બનશે તેવા એક સમાચાર બાબતે કુલદિપ ચૌહાણ એ આપી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું સતલાસણા તાલુકાના કોંગ્રેસના આગેવાનો સક્રિય છે અને રહેશે ઉની આંચ પણ નહિ આવે ખોટી વાતો ના કરો – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: